26 June 2025

ફોનની સ્પીડ ધીમી થઈ ગઈ છે, તો બદલી નાખો સેટિંગ્સ

Pic credit - google

જૂના સ્માર્ટફોનની સ્પીડ ઘણીવાર ધીમા થઈ જાય છે, તેની પાછળ ઘણા કારણો હોય છે. તેને ફોનની સ્પીડ વધારવાની ખાસ ટિપ્સ જાણો

Pic credit - google

સ્માર્ટફોન આજકાલ આપણા માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે અને ધીમે ધીમે તેનું સ્ટોરેજ પણ ભરાવા લાગે છે. આ કારણે મોબાઇલ ધીમો થઈ જાય છે.

Pic credit - google

ફોનની સ્પીડ સુધારવા માટે, Fileમાંથી ના કામના ડોક્યુમેન્ટ કઢી નાખો

Pic credit - google

સ્માર્ટફોનની અંદર ઘણી બધી એપ્સ છે, જેનો બિલકુલ ઉપયોગ થતો નથી, તેને પણ દૂર કરો

Pic credit - google

હોમ સ્ક્રીનને ક્લિયર કરો, વધુ વિજેટ્સ અને આઇકોન ફોનને ધીમો પાડે છે. આથી તેને દૂર કરો.

Pic credit - google

સમય સમય પર ફોનને રીસ્ટાર્ટ કરવો જોઈએ, જેનાથી બેકગ્રાઉન્ડ ચાલતી નકામી એક્ટિવીટી અટકી જાય છે. આથી ફોન સ્પીડમાં ચાલે છે

Pic credit - google

સ્માર્ટફોનમાં હાજર સોફ્ટવેર સતત અપડેટ કરતા રહેવું જોઈએ, જૂનું સોફ્ટવેર ફોનની સ્પીડ ઘટાડી દે છે.

Pic credit - google

ક્રોમ બ્રાઉઝરમાં 'ડેટા સેવર' વિકલ્પ ચાલુ કરીને તમારો ફોન ઝડપથી કામ કરી શકે છે.

Pic credit - google