ઉનાળામાં હાર્ટ એટેકના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

23 April, 2024

હાર્ટ એટેકના 1 મહિના પહેલા શું થાય છે તેના વિશે  આપણે બધાએ જાણવું જોઈએ.

જેથી, યોગ્ય સમયે લક્ષણોની ઓળખ કરીને આ પરિસ્થિતિને ટાળી શકાય.

હાર્ટ એટેકના એક મહિના પહેલા તમને ઊંઘવામાં તકલીફ થાય છે.

મહિના પહેલા અતિશય થાક લાગે છે.

શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગે છે.

નબળાઈ આવે છે અને વધુ ચીકણો પરસેવો થાય છે.

મહિના પહેલા વ્યક્તિને ચક્કર આવે કે ઉલ્ટી થાય.

રાત્રે સૂતી વખતે પણ હાથમાં નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ લક્ષણના અન્ય કારણો પણ હોય શકે છે.  

All Photos - Canva