12 April 2025

Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ

Pic credit - google

શ્વેતા તિવારીની દિકરી પલક તિવારીએ બોમ્બે ફેશન વીક માટે રેમ્પ વોક કર્યું, જ્યાંથી તેના ફોટા ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Pic credit - google

આ ફોટામાં પલક તિવારી સફેદ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Pic credit - google

તેણે સફેદ રંગનો લહેંગા પહેરેલો છે સાથે તેણે સફેદ નેકપીસ પણ પહેર્યો છે. આ આઉટફિટમાં પલક તિવારી ખૂબ જ સુંદર લાગી રહી છે.

Pic credit - google

પલક તિવારીએ આ સફેદ લહેંગાથી પોતાના વાળની ​​પોનીટેલ બનાવી છે. આ સાથે તેણે ન્યૂડ મેકઅપ પણ કર્યો છે.

Pic credit - google

પલક તિવારી એ લહેંગા સાથે સ્ટાઇલિશ ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેરેલો  જોવા મળે છે. આ ફોટામાં પલક તિવારીના હાવભાવ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

Pic credit - google

Abs-olutely stunning, Palak Tiwari never misses.

Abs-olutely stunning, Palak Tiwari never misses.

પલક તિવારી પોતાની સુંદર સ્મિતથી ચાહકોના દિલ જીતી રહી છે.

Pic credit - google

લોકો અભિનેત્રીના ફોટા અને વીડિયો જોઈ માતાની સુંદરતા સાથે સરખામણી કરી રહ્યા છે.

Pic credit - google

ફેન્સ અહીં પલક માટે કહે છે કે તેણી તેની માતા શ્વેતા તિવારી જેટલી જ સુંદર અને આકર્ષક છે

Pic credit - google