01 :February

Photo : instagram

  શ્વેતા રોહિરાનો 29 જાન્યુઆરીના રોજ ગંભીર અકસ્માત થયો છે

01 :February

Photo : instagram

અભિનેત્રીનો હોઠ તૂટી ગયો છે

Photo : instagram

અભિનેત્રીના હાથ અને પગમાં ફેક્ચર થયું છે

Photo : instagram

 શ્વેતા રોહિરા એક જાણીતી અભિનેત્રી, લેખિકા છે

Photo : instagram

શ્વેતા રોહિરા સલમાન ખાનને રાખડી બાંધે છે

Photo : instagram

તેમજ પુલકિત સમ્રાટની ભૂતપૂર્વ પત્ની પણ છે

Photo : instagram

શ્વેતાએ અકસ્માતના ફોટો શેર કર્યા છે

Photo : instagram

શ્વેતા રોહિરા બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

Photo : instagram

અભિનેત્રીના ફોટો જોઈ ચાહકો ચિંતામાં મુકાયા છે