21 January

Photo : Instagram

ખુશી કપૂર હાલમાં તેના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

Photo : Instagram

ખુશી કપૂર શ્રી દેવી અને બોની કપૂરની દીકરી છે

Photo : Instagram

અને જાહ્નવી કપૂરની બહેન છે

Photo : Instagram

 ખુશી કપૂરે જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે, ત્યારથી ચર્ચામાં રહે છે

Photo : Instagram

આ અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે

Photo : Instagram

ખુશી તેની બહેન જાહ્નવી કપૂરને પણ સ્ટાઇલિંગમાં પાછળ છોડે છે

Photo : Instagram

  ખુશી કપૂર ફિલ્મ લવયાપામાં જોવા મળશે

Photo : Instagram

 ઇન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઇંગ લિસ્ટ ખૂબ જ મજબૂત છે