ટીવીના સૌથી મોંઘા અભિનેતાના પરિવારમાં કોણ કોણ છે

06 : May

Photo : Instagram

ટીવીના સૌથી મોંઘો અભિનેતાનું નામ શરદ કેલકરે છે

06 : May

Photo : Instagram

શરદ કેલકરે એક એપિસોડ માટે 3.5 લાખ રૂપિયાનો ચાર્જ લે છે

06 : May

Photo : Instagram

શરદ કેલકરે સૌથી વધુ કમાણી કરનાર ટીવી અભિનેતા બન્યો છે

06 : May

Photo : Instagram

શરદ કેલકરનો જન્મ 7 ઓક્ટોબર 1976ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો

06 : May

Photo : Instagram

 શરદ કેલકર હિન્દી, મરાઠી અને ટીવી ઉદ્યોગમાં કામ કરે છે

06 : May

Photo : Instagram

 શરદ કેલકર તેમના અવાજ માટે પણ જાણીતા છે

06 : May

Photo : Instagram

 હિન્દી ડબિંગમાં બાહુબલીની ભૂમિકા માટે શરદ કેલકરે  પોતાનો અવાજ આપ્યો છે

06 : May

Photo : Instagram

ટીવી ઈન્ડસ્ટ્રીનું ક્યૂટ કપલ શરદ કેલકર અને કીર્તિ કેલકર છે

06 : May

Photo : Instagram

શરદ અને કીર્તિના લગ્ન 2005માં થયા હતા, એક દીકરીના માત-પિતા છે

06 : May

Photo : Instagram