શબ્બીર આહલુવાલિયા 'વોર 2'માં પણ જોવા મળશે

20 : May

Photo: Instagram

 અહેવાલ મુજબ, શબ્બીરને આ ફિલ્મ કરવા માટે નિર્માતાઓએ 30 થી 35 લાખ રૂપિયા ચૂકવ્યા છે 

20 : May

Photo: Instagram

શબ્બીર આહલુવાલિયાએ આજે પોતાની એક અલગ ઓળખ બનાવી છે

Photo: Instagram

શબ્બીર અહલુવાલિયા કુમકુમ ભાગ્યથી ફેમસ થયો હતો

Photo: Instagram

શબ્બીર અહલુવાલિયાનો જન્મ 10 ઓગસ્ટ 1979ના રોજ મુંબઈમાં થયો હતો

Photo: Instagram

શબ્બીર અહલુવાલિયાની પત્નીનું નામ કાંચી કૌલ છે

Photo: Instagram

તેના બે ભાઈ-બહેન છે, શેફાલી આહલુવાલિયા અને સમીર આહલુવાલિયા

Photo: Instagram

શબ્બીર અહલુવાલિયાનું શાળાકીય શિક્ષણ વિલે પાર્લેની સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલમાંથી મેળવ્યું

Photo: Instagram

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું

Photo: Instagram

શબ્બીર અહલુવાલિયા 2 દીકરાનો પિતા છે

Photo: Instagram