SDM અને ADM બંનેમાં શું ફેર છે? કોની પાસે હોય છે વધુ સત્તા?

25 July 2025

Pic credit - Twitter

By: Mina Pandya

SDM અને ADM શબ્દથી તમે પણ વાકેફ હશો જ. 

Pic credit - Twitter

By: Mina Pandya

SDM નું ફુલફોર્મ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ADM નું એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ થાય છે. આ ઉપરાંત ADM ને સિનિયર ડિપ્ટી કલેક્ટર પણ કહેવામાં આવે છે. 

Pic credit - Twitter

By: Mina Pandya

પરંતુ શું તમે જાણો છો કે SDM અને ADM માં બંનેમાં શું તફાવત હોય છે? 

Pic credit - Twitter

By: Mina Pandya

પરંતુ શું તમે જાણો છો કે SDM અને ADM માં બંનેમાં શું તફાવત હોય છે? 

Pic credit - Twitter

By: Mina Pandya

જો તમે પણ SDM અને ADM નો અર્થ ન જાણતા હોય તો અહીં જાણી લો. 

Pic credit - Twitter

By: Mina Pandya

SDM રાજ્ય વહીવટી સેવાના અધિકારી હોય છે, યુપીમાં તેને PCS કહે છે. 

Pic credit - Twitter

By: Mina Pandya

ADM જિલ્લામાં SDM બાદ બીજા નંબર પર સૌથી મોટા અધિકારી હોય છે, તેમની પાસે રેવન્યુ, લેંડ, નાણાં, શહેરી સહિતની વ્યવસ્થાઓની જવાબદારી હોય છે. 

Pic credit - Twitter

By: Mina Pandya

SDM તાલુકા લેવલના અધિકારી હોય છે. જેમા રાજસ્વ, વિવાદ, કાયદાને લગતા તમામ કામોમાં તેમનો હસ્તક્ષેપ હોય છે.

Pic credit - Twitter

By: Mina Pandya

SDM તાલુકા મુખ્યાલય પર બેસે છે જ્યારે ADM ની ઓફિસ જિલ્લા મુખ્યાલય પર કલેક્ટર ઓફિસમાં હોય છે. પદ અનુસાર જોવામાં આવે તો ADM, ADS થી વધુ પાવરફુલ હોય છે.

Pic credit - Twitter

By: Mina Pandya