6 June 2025

ફોલોઅર્સ વધારવા ચહલનો ઉપયોગ કરી રહી મહવશ, ક્રિકેટનું નથી નોલેજ? હવે આપ્યો જવાબ

Pic credit - google

RJ મહવશ અને યુઝવેન્દ્ર ચહલના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. બંને ડેટિંગ કરી રહ્યા હોવાના અહેવાલો છે.

Pic credit - google

IPL 2025માં, તે ચહલની ટીમને સપોર્ટ કરવા માટે ઘણી વખત સ્ટેડિયમ પહોંચી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

Pic credit - google

હવે મહવશે ઇન્સ્ટા પર પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી એક લાંબી પોસ્ટ લખી છે. ચહલના ડેડિકેશનની પણ પ્રશંસા કરી.

Pic credit - google

ત્યારે તેની પોસ્ટ પર કમેન્ટ કરતા એક યુઝર્સે તેને ટ્રોલ કરવાનો ટ્રાય કર્યો અને કહ્યું મહવશ ફોલોઅર્સ વધારવા માટે ચહલનો ઉપયોગ કરી રહી છે

Pic credit - google

આ સાથે તે યુઝર્સે કહ્યું મહવશને ક્રિકેટનું નોલેજ નથી અને તાજેતરમાં જોવાનું શરૂ કર્યું છે

Pic credit - google

જે બાદ મહવશે તેને જવાબમાં લખ્યું હું 2019થી ક્રિકેટ હોસ્ટ કરી રહી છું. છોટુ, તારુ જ્ઞાન શૂન્ય છે, થોડું રિસર્ચ કરી લે.

Pic credit - google

ઘણા સમયથી મહવશ અને યુઝવેન્દ્ર વચ્ચેના સંબંધ વિશે ચર્ચા થઈ રહી છે, પરંતુ આ અફવાઓને કારણે મહવશે ચહલને સપોર્ટ કરવાનું બંધ કર્યું નથી.

Pic credit - google

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હમણા જ ધનશ્રી સાથે છૂટાછેડા થયા છે, જે બાદથી ચહલ અને મહવશના ડેટિંગની ચર્ચાઓ ચાલી રહી છે.

Pic credit - google