15 June 2025

ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

કેટલીક સંસ્કૃતિઓમાં એવી સામાન્ય માન્યતા છે કે હાથમાં ખંજવાળ આવવી કોઈ ચોક્કસ બાબતનો સંકેત હોઈ શકે છે.

Pic credit - google

ત્યારે જો અચાનક તમારા ડાબા હાથમાં ખંજવાળ આવે છે તો તે કઈ વાતનો સંકેત હોઈ શકે છે ચાલો જાણીએ

Pic credit - google

સમુદ્રિક શાસ્ત્ર અને લોક માન્યતા  મુજબ બન્ને હાથમાં ખંજવાળ આવવી અલગ અલગ સંકેત આપે છે.

Pic credit - google

ત્યારે જો તમને અચાનક ડાબા હાથમાં ખંજવાળ આવે છે, તો તે આર્થિક નુકસાન થવાનો સંકેત આપે છે.  

Pic credit - google

આ દરમિયાન તમારે નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે.

Pic credit - google

આ સાથે જો ડાબા હાથમાં ખંજવાળ આવે તો તમારે કોઈને પૈસા ચૂકવવા પડી શકે છે

Pic credit - google

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે તમારા ખર્ચાઓ વધવાના છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી સામુદ્રિક શાસ્ત્ર ના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google