સામંથા રૂથ પ્રભુનો જન્મ 28 એપ્રિલ 1987 ના રોજ થયો હતો

28 : April

Photo : Instagram

 તેમના પિતા જોસેફ પ્રભુ તેલુગુ છે અને માતા નિનેટ પ્રભુ મલયાલી છે

28 : April

Photo : Instagram

 સામંથાને બે મોટા ભાઈઓ છે, જોનાથન અને ડેવિડ

28 : April

Photo : Instagram

સામંથાએ ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું 

28 : April

Photo : Instagram

તે તમિલ અને તેલુગુ બંને ભાષાઓ બોલે છે

28 : April

Photo : Instagram

સામંથા પરિવારમાં સૌથી નાની છે

28 : April

Photo : Instagram

સામંથાએ નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા

28 : April

Photo : Instagram

જોકે, તેમના લગ્ન ટક્યા નહીં અને 2021માં બંનેના છૂટાછેડા લઈ લીધા

28 : April

Photo : Instagram

સામંથાએ તમિલ, મલયાલમ અને તેલુગુમાં સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે 

28 : April

Photo : Instagram

સામંથા એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ લે છે

28 : April

Photo : Instagram