07 January

Photo : Instagram

Title હિરોમાંથી સૌથી મોંઘો વિલન બન્યો છે આ સુપરસ્ટાર  

07 January

Photo : Instagram

બોલિવુડનો સૌથી મોંઘો વિલન કોણ છે, જાણો

Photo : Instagram

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં આ વિલનનું રાજ છે

Photo : Instagram

હીરો કરતાં વિલન ચાહકોને વધુ પ્રભાવિત કરે છે

Photo : Instagram

વિલન માટે કરોડો રુપિયાનો ચાર્જ લે છે

Photo : Instagram

જો બોલિવૂડની વાત કરીએ તો સૈફ અલી ખાન પ્રથમ સ્થાને છે

Photo : Instagram

 સૈફ અલી ખાને આદિપુરુષ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા

Photo : Instagram

 જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી

Photo : Instagram

ભૈરાના પાત્ર માટે તેને 12-13 કરોડ રૂપિયા મળ્યા હતા 

Photo : Instagram

બોલિવુડ સ્ટારને વિલનના પાત્રમાં વધુ પસંદ કરે છે ચાહકો