સાઈ પલ્લવી સાઉથ ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે 

07 : May

Photo : Instagram

સાઈ પલ્લવી રણબીર કપૂર સાથે 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે

07 : May

Photo : Instagram

સાઈ પલ્લવી સાઉથની નેચરલ બ્યુટી ક્વિન છે

07 : May

Photo : Instagram

સાઈ પલ્લવીનો જન્મ 9 મે 1992 ના રોજ થયો છે

07 : May

Photo : Instagram

સાઈ  પલ્લવીનો ઉછેર અને શિક્ષણ કોઈમ્બતુરમાં થયો છે

07 : May

Photo : Instagram

સાઈ પલ્લવીએ કોઈમ્બતુરની અવિલા કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું 

07 : May

Photo : Instagram

 તેમના પિતા સેંથામરાય કન્નન છે, જેઓ સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસર હતા 

07 : May

Photo : Instagram

 માતા રાધા કન્નન છે  એક નાની બહેન પૂજા કન્નન છે

07 : May

Photo : Instagram

સાઈ પલ્લવીની બહેન પુજા પણ અભિનેત્રી છે

07 : May

Photo : Instagram

સાઈ પલ્લવી તેની પહેલી ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી

07 : May

Photo : Instagram