RO માં પીવાના પાણીનું TDS લેવલ કેટલું હોવું જોઈએ?

03 Aug 2024

આજકાલ ઘણા ઘરોમાં RO ટેક્નોલોજીવાળા વોટર ફિલ્ટર હોય છે.

વોટર ફિલ્ટરનું કામ પાણીમાંથી ગંદકી દૂર કરવાનું અને સુરક્ષિત TDS લેવલ સાથે પાણી પૂરું પાડવાનું છે.

TDS એટલે કુલ ઓગળેલા સોલિડ્સ (Total Dissolved Solids).

આમાં ખનિજો, સોલ્ટ, મેટલ વગેરે હોય છે.

આ ઓગળેલા ઘન પદાર્થોને RO દ્વારા એટલે કે રિવર્સ ઓસ્મોસિસ દ્વારા પાણીમાંથી દૂર કરવામાં આવે છે.

Kent પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે 50-150 ppm TDS લેવલ પીવા માટે સૌથી સુરક્ષિત છે.

જ્યારે 150-250 ppm સારાની શ્રેણીમાં આવે છે અને 250-300 ppm ફેયરની શ્રેણીમાં આવે છે.

એ જ રીતે 300-500 ppm નું TDS સ્તર નબળું ગણવામાં આવે છે.