15 માર્ચ 2025

શુભમન ગિલ  23 વર્ષની અભિનેત્રીને  કરી રહ્યો છે ડેટ ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી શુભમન ગિલ આ દિવસોમાં તેના ડેટિંગ સમાચારોને  કારણે ચર્ચામાં છે

Pic Credit - PTI/Instagram/Getty

સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે શુભમન ગિલ 23 વર્ષીય અભિનેત્રી અવનીત કૌરને  ડેટ કરી રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

વાસ્તવમાં અવનીત કૌર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચ જોવા માટે દુબઈ ગઈ હતી. આ પછી જ તેમના ડેટિંગની ચર્ચા શરૂ થઈ

Pic Credit - PTI/Instagram/Getty

અવનીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તસવીર શેર કરી અને ચાહકોને પૂછ્યું 'શું તમે પણ મેચ જોઈ રહ્યા છો?' તેની પોસ્ટે અફવાઓને વેગ આપ્યો

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલે ગયા વર્ષે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે અવનીત કૌર પણ  તેના જન્મદિવસની પાર્ટીમાં હાજર હતી

Pic Credit - PTI/Instagram/Getty

બંનેની નિકટતા જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શુભમન અને અવનીત  ડેટ કરી રહ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

જોકે, શુભમન ગિલ અને અવનીત કૌર બંનેમાંથી કોઈએ પણ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની પુષ્ટિ કરી નથી

Pic Credit - PTI/Instagram/Getty

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અવનીત કૌર લાંબા સમયથી નિર્માતા રાઘવ શર્મા સાથે રિલેશનશિપમાં છે. જોકે, હવે ગિલ સાથેના તેના સંબંધોની અફવાઓ ફેલાઈ રહી છે

Pic Credit - PTI/Instagram/Getty