તમે ઘરેલુ રીતથી જ સિંક બ્લોકેજ હટાવી શકો છો
Courtesy : iStock
11 January, 2023
સૌ પ્રથમ પાણીથી ભરેલા સિંકને કન્ટેનરની મદદથી ખાલી કરો
Courtesy : iStock
બીજી તરફ ગેસ પર પાણી ઉકળવા મુકી દો
Courtesy : iStock
ધીમે ધીમે ઉકાળેલું પાણી સિંકમાં નાખો
Courtesy : iStock
આ પાણીને સિંકમાંથી નિકળવા દો
Courtesy : iStock
હવે બેકિંગ સોડા છાંટીને સિંકના સ્ટ્રેનરમાં નાખો
Courtesy : iStock
આ પછી તેના પર સફેદ વિનેગર રેડો, પછી તેને 30 મિનિટ માટે રહેવા દો
Courtesy : iStock
ફરી એક લિટર પાણી ગરમ કરો અને ધીમે ધીમે આ પાણીને સિંકના સ્ટ્રેનરમાં નાખો
Courtesy : iStock
હવે સિંકના નળને ખુલ્લું છોડી દો, આ રીતે સિંકનો બ્લોકેજ ખુલી જશે
Courtesy : iStock
સમગ્ર દુનિયામાં ફોર-વ્હીલરને 'કાર' તરીકે દરેક લોકો ઓળખે છે.
Courtesy : Social Media
11 January, 2023
વધુ સ્ટોરી
મોનાલિસાનો
બ્લાઉઝમાં કિલર લુક
ટાટા-અંબાણી નહીં પણ આ સંતે રામ મંદિર માટે આપ્યુ સૌથી વધારે દાન
આ ગ્રહ પર પૂર્વ નહીં પશ્ચિમમાં ઉગે છે સૂર્ય