ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીનો આજે જન્મદિવસ છે

27: May

રવિ શાસ્ત્રીનો જન્મ બોમ્બેમાં થયો હતો 

27: May

માતાનું નામ લક્ષ્મી શાસ્ત્રી અને પિતાનું નામ એમ. જયદ્રથ શાસ્ત્રી છે

27: May

તે એક સારા કોમેન્ટેટર અને ક્રિકેટ કોચ પણ રહી ચૂક્યા છે

27: May

રવિ શાસ્ત્રીની પત્નીનું નામ રીતુ સિંહ છે

રવિ શાસ્ત્રીને એક પુત્રી છે જેનું નામ અલેખા છે

રવિ શાસ્ત્રીએ 1990માં રીતુ સિંહ સાથે લગ્ન કર્યા

2008માં તેમની પુત્રી અલેખાનો જન્મ થયો હતો

રિપોર્ટ મુજબ રવિ શાસ્ત્રી પત્નીથી અલગ રહે છે

રવિ શાસ્ત્રી 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતા