27 June 2025

રથમાં બેસી ભગવાન જગન્નાથ નગરયાત્રા પર નિકળ્યા, જુઓ-Video

Pic credit - google

દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે

Pic credit - google

રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સહપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી

Pic credit - google

તે દરમિયાન અમિત શાહે ભગવાનનું પૂજન અર્ચન પણ કર્યું હતુ

Pic credit - google

મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા

Pic credit - google

ભગવાન જગન્નાથની સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને પણ રથમાં બેસાડ્યા

Pic credit - google

રથમાં આ વીડિયો સામે આવી રહ્યા છે, મહારાજ ભગવાને હાર પહેરાવી રહ્યા છે

Pic credit - google

 ભગવાન આજે આખા અમદાવાદની નગરયાત્રા કરશે અને ભક્તોને દર્શન આપશે

Pic credit - google

ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સખ્યાંમાં ભાવી ભક્તો પણ ઉમટી પડ્યા છે. 

Pic credit - google