28 January

Photo : Instagram

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના  તેની આગામી ફિલ્મ 'છાવા'ને લઈને ચર્ચામાં છે

28 January

Photo : Instagram

 રશ્મિકા મંડન્નાએ મુંબઈમાં ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં જોવા મળી હતી

28 January

Photo : Instagram

અભિનેત્રીના પગમાં 3 ફ્રેક્ચર જોવા મળ્યા છે

28 January

Photo : Instagram

રશ્મિકા મંદાનાએ મેડિકલ રિપોર્ટ અને એક્સ-રેનો ફોટો પણ શેર કર્યો છે

28 January

Photo : Instagram

રશ્મિકાને 12 જાન્યુઆરીએ જીમમાં વર્કઆઉટ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી

Photo : Instagram

 છતાં તે પોતાનું કામ કરી રહી છે

Photo : Instagram

 'પુષ્પા 2: ધ રૂલ' પછી, તે 'છાવા'માં જોવા મળશે

Photo : Instagram

છાવા ફિલ્મ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

Photo : Instagram

રશ્મિકા યેસુબાઈના પાત્રમાં જોવા મળશે