31 January

Photo : Twitter

રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ આઝાદ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે

31 January

Photo : Twitter

  નાગેશ્વર મંદિર અને દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી

31 January

Photo : Twitter

રાશા અને રવિનાએ મંદિરમાં પૂજા કરી હતી

31 January

Photo : Twitter

રાશાએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે

Photo : Twitter

 જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા

Photo : Twitter

ચાહકોએ કોમેન્ટ કરી કહ્યુ સૌથી સુંદર માતા-પુત્રીની જોડી

Photo : Twitter

12 જયોર્તિલિંગના દર્શન કરી રાશા ખુબ જ ખુશ છે

Photo : Twitter

રાશા માતાની જેમ આધ્યાત્મિકતામાં ખુબ વિશ્વાસ રાખે છે

Photo : Twitter

રાશાના ચાહકો મોટી સંખ્યામાં છે

Photo : Twitter

રાશા થડાનીની ઉંમર માત્ર 19 વર્ષ છે