રાજકુમાર રાવનો જન્મ 31 ઓગસ્ટ 1984ના રોજ ગુડગાંવમાં થયો હતો

23 : May

Photo: Instagram

રાજકુમાર રાવના પિતા સત્ય પ્રકાશ યાદવ સરકારી કર્મચારી હતા

23 : May

Photo: Instagram

રાજકુમાર રાવની માતા કમલેશ યાદવ ગૃહિણી હતી

23 : May

Photo: Instagram

રાજકુમાર રાવના પરિવારમાં એક બહેન અને એક ભાઈ પણ છે

Photo: Instagram

રાજકુમાર રાવના ભાઈ અમિત રાવે પણ બોલિવુડમાં એન્ટ્રી કરી છે

Photo: Instagram

રાજકુમાર રાવે 2014 માં યાદવથી પોતાની અટક બદલીને રાવ કરી

Photo: Instagram

રાજકુમાર રાવે 15 નવેમ્બર 2021ના રોજ પત્રલેખા પોલ સાથે લગ્ન કર્યા

Photo: Instagram

પત્રલેખા પોલ બોલિવુડ અભિનેત્રી છે

Photo: Instagram

રાજકુમાર રાવ અને પત્રલેખાની જોડી ચાહકોમાં ફેવરિટ છે

Photo: Instagram

રાજકુમાર રાવે ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા (2010) થી અભિનયની શરૂઆત કરી

Photo: Instagram

રાજકુમાર રાવ એક ફિલ્મ માટે અંદાજે 5 થી 6 કરોડનો ચાર્જ લે છે

Photo: Instagram