પત્રલેખા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે

22: April

Photo : Instagram

રાજકુમાર રાવ અને પત્રલેખા બોલિવૂડનું સૌથી ક્યુટ કપલ્સમાંથી એક છે 

22: April

Photo : Instagram

રોમેન્ટિક કપલના ચાહકો મોટી સંખ્યામાં છે

22: April

Photo : Instagram

રાજ કુમાર રાવ અને પત્રલેખાના લગ્ન 15 નવેમ્બર, 2021ના ​​રોજ થયા હતા

22: April

Photo : Instagram

 આ કપલ ફિલ્મ સિટીલાઇટ્સમાં સાથે જોવા મળ્યું હતું રોજ થયા હતા

22: April

Photo : Instagram

બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે

22: April

Photo : Instagram

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નને 3 વર્ષ થયા છે

22: April

Photo : Instagram

ફિલ્મ 'ફૂલે' સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે

22: April

Photo : Instagram

 અભિનેત્રી પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકામાં જોવા મળશે

22: April

Photo : Instagram

  ફિલ્મ 'ફૂલે'25 એપ્રિલના રોજ રિલીઝ થશે

22: April

Photo : Instagram