06 : February

Photo : instagram

 રાજલ બારોટ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાય

06 : February

Photo : instagram

રાજલ બારોટ પ્રોફેશનલ સિંગર છે 

06 : February

Photo : instagram

જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ શ્રી મણિરાજની પુત્રી છે

06 : February

Photo : instagram

રાજલના ગીતો પર ખેલૈયાઓ મનમુકીને રમે છે

06 : February

Photo : instagram

ગુજરાતી સિંગર રાજલ બારોટના લગ્નના ફોટો જુઓ

06 : February

Photo : instagram

રાજલ બારોટના લગ્ન અલ્પેશ બંભાણિયા સાથે થયા છે

06 : February

Photo : instagram

અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણીનો દીકરો છે

06 : February

Photo : instagram

 તેમજ ઉનામાં યુવા નેતા તરીકે ફેમસ છે

06 : February

Photo : instagram

ગુજરાતી કલાકારો રાજલ બારોટના લગ્નમાં ઉપસ્થિત રહ્યા

06 : February

Photo : instagram

ગુજરાતની ડાયરા ક્વીન તરીકે ફેમસ  છે રાજલ બારોટ