21 June 2025

વરસાદમાં આવતા જીવડા અને ફુદાઓથી છો પરેશાન? તો આટલું કરી લો

Pic credit - google

વરસાદની ઋતુ આવી ગઈ છે અને આ ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડવા લાગે છે.

Pic credit - google

વરસાદનું પડવું બધાને ગમે છે પણ વરસાદ બાદ ઘરમાં ફુદાઓ અને જીવડા આવવા લાગે છે

Pic credit - google

તમે આ જંતુઓથી છુટકારો મેળવવા માટે, કેટલીક ખૂબ જ સરળ ટિપ્સ અજમાવી શકો છો, જેની મદદથી ફુદા ઘરથી દૂર રહેશે

Pic credit - google

સૌથી અસરકારક રસ્તો એ છે કે સાંજ પડતાની સાથે જ ઘરની બધી બારીઓ અને દરવાજા બંધ કરી દો.

Pic credit - google

ફુદા ભગાડવા, લીંબુ અને બેકિંગ સોડાનું દ્રાવણ બનાવી સ્પ્રે બોટલમાં ભરો અને તે જીવાત પર છાંટો

Pic credit - google

ફુદા કાળા મરીથી પણ ભાગી જાય છે, મરીને પીસીને પાણીમાં ભેળવી દો અને પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને જંતુઓ પર સ્પ્રે કરો.

Pic credit - google

લસણ પણ જંતુઓને ભગાડવા માટે એક અસરકારક ઉપાય છે. લસણને વાટીને પાણીમાં ઉમેરો અને તે પાણી ઘરમાં છાટી દો

Pic credit - google

પાણીમાં થોડું મીઠું ઓગાળીને આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરીને જંતુઓ પર સ્પ્રે કરો. આનાથી જંતુઓ મરી જાય છે

Pic credit - google