રાધિકા મદાનનો જન્મ 1 મે 1995ના રોજ દિલ્હીમાં થયો હતો

01 : May

Photo : Instagram

અભિનેત્રીએ પોતાનું શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે

01 : May

Photo : Instagram

 દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી વાણિજ્યમાં સ્નાતકની પદવી મેળવી છે

01 : May

Photo : Instagram

રાધિકા મદાન 30 વર્ષની થઈ ગઈ છે

01 : May

Photo : Instagram

રાધિકા મદાનએ ટીવી સિરીયલથી કરિયરની શરુઆત કરી હતી

01 : May

Photo : Instagram

 આ અભિનેત્રી આજકાલ બોલિવૂડ પર રાજ કરી રહી છે

01 : May

Photo : Instagram

અભિનેત્રીએ બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ 'પટાખા' થી કરી હતી

01 : May

Photo : Instagram

આ ફિલ્મમાં રાધિકાના કામની ખૂબ પ્રશંસા થઈ હતી

01 : May

Photo : Instagram

રાધિકા મદાને 2021માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો

01 : May

Photo : Instagram

રિપોર્ટ મુજબ રાધિકા મદાનની નેટવર્થ અંદાજે 58 કરોડથી વધુ છે

01 : May

Photo : Instagram