પ્રીતિ ઝિન્ટાના બાળકો, પરિવાર પર્સનલ લાઈફ વિશે જાણીએ

13 : May

Photo : Instagram

પ્રીતિ ઝિન્ટાની ઉંમર 50 વર્ષની છે

13 : May

Photo : Instagram

પ્રીતિ ઝિન્ટાનાની માતા નીલપ્રભા અને પિતા દુર્ગાનંદ ઝિન્ટા છે

13 : May

Photo : Instagram

 પ્રીતિ ઝિન્ટાએ સરોગસી દ્વારા જોડિયા બાળકો જય અને જીયાને જન્મ આપ્યો છે

Photo : Instagram

પ્રીતિ ઝિન્ટાનો જન્મ શિમલામાં થયો હતો

Photo : Instagram

 તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું

Photo : Instagram

પ્રીતિ ઝિન્ટાએ જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે

Photo : Instagram

પંજાબ કિંગ્સના સહ-માલિક પણ છે

Photo : Instagram

પ્રીતિ ઝિન્ટાની કુલ સંપત્તિ અંદાજે 110 કરોડ છે

Photo : Instagram