20 May 2025

PPF કે SIP? કોણ આપશે તગડું રિટર્ન? 

PPF અને SIP બન્ને લાંબા ગાળાના રોકાણ માટે બેસ્ટ ઓપ્શન છે. 

બેસ્ટ ઓપ્શન

PPF એટલે 'પબ્લિક પ્રોવિડન્ટ ફંડ', જેમાં તમને સુરક્ષિત અને ગેરંટીડ રિટર્ન મળે છે. 

સુરક્ષિત અને ગેરંટીડ રિટર્ન

બીજીબાજુ SIP એટલે 'સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન', જેમાં રિસ્ક અને રિટર્ન બન્ને વધારે હોય છે. 

રિસ્ક અને રિટર્ન બન્ને વધારે

PPFમાં લૉક-ઇન પિરિયડ 15 વર્ષ સુધીનો હોય છે. જણાવી દઈએ કે, આ એક સરકારી સ્કીમ છે. 

લૉક-ઇન પિરિયડ

SIPમાં ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. આ સિવાય તમે SIPમાં આંશિક ઉપાડ પણ કરી શકો છો. 

ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ

PPFમાં તમને વાર્ષિક 7.1% વ્યાજ મળે છે, જ્યારે SIPમાં અંદાજિત 12% વ્યાજ મળે છે. 

વાર્ષિક વ્યાજ

તમે PPFમાં 15 વર્ષ સુધી 1.5 લાખ રૂપિયા રોકાણ કરીને ટોટલ 39.45 લાખ રૂપિયા મેળવી શકો છો. 

PPFમાં કેટલું રિટર્ન?

જો તમે SIPમાં 15 વર્ષ સુધી 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમે 59.49 લાખ રૂપિયા મેળવી શકો છો. 

SIPમાં કેટલું રિટર્ન? 

જણાવી દઈએ કે, PPF રિટર્ન પર કોઈ ટેક્સ નથી લાગતો પરંતુ SIP રિટર્ન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. 

કોના પર કેટલો ટેક્સ?

(નોંધ: કોઈપણ રોકાણ કરતાં પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો.)