પ્લેને ઉડાન ભર્યા બાદ હવામાં જ વિમાનનો Exit ગેટ ખુલી જાય તો શું થાય? 

08 July 2025

Pic credit - Meta AI

By: Mina Pandya

પ્લેનમાં ઘણી વખત, કેટલાક લોકો ચાલુ ફ્લાઈટ દરમિયાન જ ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કરે છે. આવુ કામ ફક્ત એ લોકો જ કરે છે જેઓ 30 હજાર ફૂટની ઊંચાઈએ વિમાનમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે.

Pic credit - Meta AI

By: Mina Pandya

આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે જો કોઈ કારણોસર ક્યારેક ઉડાન દરમિયાન હવામાં જ ઇમરજન્સી એક્ઝિટ ખુલી જાય તો શું થશે? શું આનાથી વિમાન ક્રેશ થશે કે કંઈ થશે નહીં?

Pic credit - Meta AI

By: Mina Pandya

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ,ભૂતપૂર્વ પાઇલટ અને ઉડ્ડયન સુરક્ષા નિષ્ણાત ડેન બબે કહ્યું કે આ એક્ઝિટ અથવા સ્લાઇડ જમીન પર સરળતાથી ખુલી શકે છે.

Pic credit - Meta AI

By: Mina Pandya

આવુ એટલા માટે થઈ શકે કારણ કે  કેબિનમાં અને બહાર બંને જગ્યાએ હવાનું દબાણ સમાન હોય છે. આને કારણે, રનવે પર તેને ખોલવામાં કોઈ સમસ્યા નથી.

Pic credit - Meta AI

By: Mina Pandya

બીજી તરફ જ્યારે પ્લેન આકાશમાં હવામાં હોય છે, ત્યારે ઇમરજન્સી એક્ઝિટ ખોલવું સંપૂર્ણપણે અશક્ય છે. કારણ કે તે એક એરલોક છે.

Pic credit - Meta AI

By: Mina Pandya

હવામાં વિમાનની અંદર હવાનું દબાણ વિમાનની બહારના દબાણ કરતાં ઘણું વધારે હોય છે. આનાથી દરવાજો ખોલવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેને ખોલવાનું સાહસ કરનાર વ્યક્તિ 25,000 પાઉન્ડ (11,000 કિલો) વજન ઉપાડવા જેટલી સક્ષમ હોવી જરૂરી છે

Pic credit - Meta AI

By: Mina Pandya

વિમાનની અંદર અને બહાર હવાના ભારે દબાણને કારણે પ્લગ સ્ટાઈલ દરવાજા અસરકારક રીતે સીલ થઈ જાય છે. એકવાર જ્યારે આ દરવાજો ઉડાણના દબાણાં આવી ગયો તો તે નવ પાઉન્ડ પ્રતિ વર્ગ ઈંચ હોય છે.

Pic credit - Meta AI

By: Mina Pandya

જો કોઈ ઇમરજન્સી હેચ ખોલવામાં સફળ થઈ પણ જાય છે તો પણ  ફ્લાઇટમાં ડિકમ્પ્રેશનની સ્થિતિ સર્જાશે અને બધા ઓક્સિજન માસ્ક ખુલી જશે. પછી પાઇલટે તેને 4 મિનિટમાં 14,000 ફૂટની ઊંચાઈએ લઈ જવું પડશે.

Pic credit - Meta AI

By: Mina Pandya

બબના મતે 92 માઈલ પ્રતિ કલાકની ઝડપે જ્યારે પ્લેન રનવે પર દોડે છે ત્યારે જ લોક સિસ્ટમ સક્રિય થઈ જાય છે. આથી જ્યાં સુધી વિમાનની ગતિ ધીમી ન થાય ન ત્યા સુધી તેને ખોલવુ અશક્ય છે. 

Pic credit - Meta AI

By: Mina Pandya

જોકે હવામાં એક્ઝિટ ગેટ ખુલવો અશક્ય છે. તેમ છતાં, જો ઇમરજન્સી એસ્કેપ હેચ હવામાં ખુલે છે, તો પણ તે ફ્લાઇટનો માર્ગ બદલી શકે છે અથવા વિમાન થોડું અનિયંત્રિત થઈ શકે છે.

Pic credit - Meta AI

By: Mina Pandya

2023 માં એશિયાના એરલાઈન્સના એક યાત્રીએ દક્ષિણ કોરિયાના ડેગુમાં વિમાનમાંથ ઉતરવાની થોડી મિનિટો પહેલા એક્ઝિટ ગેટ ખોલી નાખ્યો. તેનાથી યાત્રિકોમાં ભારે ભય ફેલાયો હતો. જો કે વિમાને ધરતી પર સુરક્ષિત લેન્ડ થયુ હતુ. 

Pic credit - Meta AI

By: Mina Pandya