7 july 2025

ઘરમાં વંદા નિકળવાનું કારણ વાસ્તુ દોષ છે? જાણો વાસ્તું શું કહે છે

Pic credit - AI

ઘણી વખત તમે જોયું હશે કે ઘર અને રસોડાને સારી રીતે સાફ કર્યા પછી પણ, વંદા દેખાવા લાગે છે, ત્યારે ઘરમાં વંદાનું નિકળવું શુભ છે કે અશુભ

Pic credit - AI

સામાન્ય રીતે ઘરમાં વંદા નીકળવા કે  હોવા અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ગંદકી અને રોગો સાથે સંકળાયેલા છે.

Pic credit - AI

એવું કહેવાય છે કે જો ઘરમાં કે રસોડામાં વંદા દેખાય છે, તો ઘરમાં વાસ્તુ દોષનો સંકેત હોય શકે છે

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં વંદા હોય તો તે પરિવારના સ્વાસ્થ્યને અસર કરે છે અને ઘણી બીમારીઓ ફેલાવા લાગે છે.

Pic credit - AI

કહેવાય છે કે જો તમારું રસોડું વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું નથી, તો ઘરમાં વંદા દેખાઈ શકે છે.

Pic credit - AI

જો રસોડામાં બધું વાસ્તુ અનુસાર હોય ત્યારે પણ કોકરોચ દેખાય છે, તો ઘરમાં કુદરતી પ્રકાશના અભાવે નીકળતા હોય છે.

Pic credit - AI

ઘરમાં વંદા દેખાવાનું મુખ્ય કારણ સ્વચ્છતાનો અભાવ છે. આવી સ્થિતિમાં, ઘર અને રસોડાને શક્ય તેટલું સ્વચ્છ રાખવું જોઈએ.

Pic credit - AI

પરંતુ કેટલીક માન્યતાઓ છે કે વંદોને રક્ષક માનવામાં આવે છે, જેના કારણે નકારાત્મક ઉર્જા ભાગી જાય છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI