પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે પેટ્રોલ ભાવ ઘટાડા અંગે માહિતી આપી હતી.
Image - Canva
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાના ઘટાડા અંગે માહિતી આપી હતી.
Image - Canva
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શુક્રવારે 15 માર્ચ 2024 સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે.
Image - Canva
આ સિવાય કેટલાક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દરમાં પણ ઘટાડો કર્યો છે. જેના કારણે આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર કુલ 5-5 રૂપિયાનો ઘટાડો થયો છે.
Image - Canva
સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
Image - Canva
લાંબા સમય બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
Image - Canva
આ પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વર્ષ 2022માં ફેરફાર કરવામાં આવ્યો હતો.