ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
20 June 2025
Pic credit - Pinterest
વેસ્ટર્ન ડ્રેસ સાથે નેઇલ ડિઝાઇન પસંદ કરતી વખતે, સ્ટાઇલ, કલર પેલેટ અને પ્રસંગને ધ્યાનમાં રાખવો જરૂરી છે. અહીં કેટલીક ટ્રેન્ડી અને ભવ્ય નેઇલ ડિઝાઇન છે જે વેસ્ટર્ન ડ્રેસ સાથે સુંદર રીતે મેચ થશે.
ટ્રેન્ડિંગ નેઇલ આર્ટ
વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે ન્યુડ શેડ્સ હંમેશા ભવ્ય લાગે છે. પેસ્ટલ પિંક, બેજ અને પીચ કલર તમારા નેઈલને એક્દમ ક્લાસી ટચ આપે છે.
ન્યુડ ટોન નેઇલ આર્ટ
સાદા ડ્રેસ સાથે બ્લેક અથવા વ્હાઇટ લાઇન આર્ટ અજમાવો. આ ફક્ત આધુનિક દેખાવ જ નહીં, પણ ઇન્સ્ટાગ્રામ-રેડી ફીલ પણ લાવે છે.
મિનિમલ લાઇન આર્ટ
શું તમે પાર્ટીમાં વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે? તો નખ પર સિલ્વર અથવા ગોલ્ડન ગ્લિટર ટિપ્સ ચોક્કસપણે લગાવો. જે શાઈની અને ફેસ્ટીવ લુક આપશે.
ગ્લિટર ટિપ્સ
શું તમે પાર્ટીમાં વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે? તો નખ પર સિલ્વર અથવા ગોલ્ડન ગ્લિટર ટિપ્સ ચોક્કસપણે લગાવો. જે શાઈની અને ફેસ્ટીવ લુક આપશે.
ફ્રેન્ચ ઓમ્બ્રે નેઇલ
જો તમે બ્લેક ડ્રેસ અથવા બોડીકોન પહેરી રહ્યા છો, તો મેટાલિક બ્લુ, ગોલ્ડ અથવા ક્રોમ સિલ્વર નેઇલ્સ અજમાવો. આ લુક બોલ્ડ અને ટ્રેન્ડી બંને છે.
મેટાલિક શેડ્સ
જો તમારો ડ્રેસ સિમ્પલ હોય, તો પીળા, નારંગી અથવા લીલા નખ જેવા તેજસ્વી રંગના બ્લોક્સ લગાવો. આ આખા લુકમાં એક ફન એલિમેન્ટ ઉમેરે છે.
પોપ કલર બ્લોક્સ
વેસ્ટર્ન ડ્રેસ સાથે જિયોમેટ્રિક શેપ્સવાળા નેલ આર્ટ ખૂબ યુનિક લાગે છે. આ પેટર્ન ફ્યુચરિસ્ટીક અને અને ટ્રેન્ડી ફીલ આપે છે.
જિયોમેટ્રિક ડિઝાઇન
તમારા વેસ્ટર્ન ડ્રેસના પ્રિન્ટ અથવા પેટર્ન સાથે મેળ ખાતી નેઇલ આર્ટ બનાવો. આ કસ્ટમાઇઝ્ડ અને હાઇ ફેશન લુક આપે છે.
મેચિંગ નેઇલ આર્ટ
આ ટ્રેન્ડ્સ અપનાવતી વખતે, તમારા નેઇલ શેપ અને સ્કિન ટોનને ધ્યાનમાં રાખો, જેથી ફિનિશિંગ વધુ પરફેક્ટ દેખાય.
નોંધ
આ નેઇલ આર્ટ ડિઝાઇન્સ સાથે તમારા ઓફિસ ડ્રેસને પૂર્ણ કરો, તમારા પ્રોફેશનલ લુકને વધુ પરફેક્ટ બનાવો.