19 June 2025

ઘરમાં મરચાનો છોડ ઉગાડવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

Pic credit - google

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં નાના છોડ ઉગાડે છે. લીલા છોડ ઘરની સુંદરતામાં વધારો કરે છે, તે સાથે ઘરમાં શુદ્ધ હવા પણ ફેલાવે છે.

Pic credit - google

જોકે લોકો પોતાના ઘરમાં અનેક પ્રકારના ફૂલો કે ફળના છોડ વાવે છે. ત્યારે કયા છોડ ઘરમાં ઉગાડી શકાય તેને લઈને વાસ્તુના કેટલાક નિયમો આપેલા છે.

Pic credit - google

ત્યારે કેટલાક લોકો પોતાના ઘરમાં લીલા મચરાનો છોડ ઉગાડે છે, ત્યારે શું વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં મરચાનો છોડ ઉગાડવો અશુભ માનવામાં આવે છે, તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે  છે

Pic credit - google

આ છોડ આક્રમક સ્વભાવનો છોડ માનવામાં આવે છે, આથી તે ઘરમાં સમસ્યાઓ ઉભી કરે છે અને તણાવ ફેલાય છે તે સાથે બિનજરૂરી ઝઘડા થવા લાગે છે

Pic credit - google

વાસ્તુ મુજબ ઘરમાં મરચાનો છોડ ઉગાડવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે તેથી, ઘરના લોકો રોગોનો ભોગ બની શકે છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે ઘરમાં મરચાંનો છોડ લગાવવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - google

આક્રમક અને તીવ્ર ઉર્જા ઘરમાં નકારાત્મકતા વધારે છે, જેના કારણે તમારા ઘરમાં બિનજરૂરી ખર્ચમાં વધારો, પૈસા બચાવવામાં અસમર્થતા જેવી સમસ્યાઓ આવી શકે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google