આ ખોરાકથી એસિડિટી અને ગેસની સમસ્યા વધી શકે છે 

24 March, 2024 

Image - Socialmedia

ખરાબ જીવનશૈલી અને અનહેલ્દી આહારના કારણે લોકોને ગેસ અને એસિડિટી સમસ્યા થાય છે

Image - Socialmedia

જો તમે વારંવાર એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેટલાક ખાદ્યપદાર્થો પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે.

Image - Socialmedia

આથી જો તમે તમારા કેટલીક વસ્તુઓ આહારમાં લો છો તો તે તમારી સમસ્યા વધારી શકે છે આથી આ વસ્તુઓથી દૂર રહો

Image - Socialmedia

ચા અને કોફીમાં કેફીન હોય છે. ત્યારે ગેસ અને એસિડિટીની સ્થિતિમાં તમારી સમસ્યા વધી શકે છે અને પેટમાં વધારે બળતરા થાય છે

Image - Socialmedia

દૂધ અને ડેરી પ્રોડક્ટથી પણ દૂર રહેવું કારણકે તેમાં લેક્ટોઝ હોય છે. જે પચાવવામાં સમય લાગે છે તેથી કબજીયાત થાય છે 

Image - Socialmedia

કોબીજને પચવામાં થોડો સમય લાગે છે. જે લોકો બ્લોટિંગ-એસીડીટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે કોબીડ ન ખાવી જોઈએ.

Image - Socialmedia

રાજમાને પચવામાં ઘણો સમય લાગે છે. તેથી, જે લોકોને પહેલાથી જ ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તેઓએ રાજમાથી પણ દૂર રહેવું જોઈએ.

Image - Socialmedia

પ્રોસેસ્ડ કે તળેલા ખોરાકથી પણ પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આથી આવી વસ્તુઓ ખાવાનું ટાળો

Image - Socialmedia