શિવલિંગ પર લોકો લવિંગ કેમ ચડાવે છે? તેનાથી શું થાય છે લાભ ?

16 March 2024

Image Source File 

મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર વિવિધ પ્રકારની પૂજન સામગ્રી ચડાવવાની વિધિ હિંદુ ધર્મમાં બતાવાઈ છે. 

Image Source File 

મોટાભાગની શિવજીની પૂજામાં લવિંગનો ઉપયોગ થાય છે આખરે શિવલિંગ પર લવિંગ કેમ ચડાવાય છે અને તેનાથી શું લાભ થાય છે ?

પૂજા પદ્ધતિ અનુસાર ભગવાન શિવને લવિંગ ચડાવવુ ઘણુ શુભ માનવામાં આવે છે. 

Image Source File 

એવી માન્યતા છે કે ભગવાન શિવ શક્તિનું પ્રતિક છે, તો જ્યોતિષ શાસ્ત્રમાં લવિંગ ઉર્જાનું કારક માનવામાં આવે છે. 

Image Source File 

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન હો તો શિવલિંગ પર નિયમિત રૂપે લવિંગ ચડાવશો તો તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. 

Image Source File 

પૂજા પદ્ધતિ અનુસાર શિવલિંગ પર લવિંગ અર્પિત કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. 

Image Source File 

શિવલિંગ પર લવિંગ ચડાવવાના એક નહીં અનેક લાભ છે. 

Image Source File 

માન્યતા અનુસાર તેને સાચા મનથી અર્પિત કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી શકે છે. 

Image Source File 

ભોળાનાથની અસીમ કૃપા પ્રાપ્ત કરવા શિવજીની પૂજા સમયે શિવલિંગ પર લવિંગ જરૂરથી અર્પિત કરવુ જોઈએ.

Image Source File 

આવુ કરવાથી આપના પર ભગવાન શિવની કૃપા બની રહેશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે. 

Image Source File