પવનદીપ રાજનનો જન્મ એક સંગીતમય પરિવારમાં થયો હતો

07 : May

Photo : Instagram

પવનદીપે ધ વોઇસ ઇન્ડિયા 2015 જીતી 50 લાખ રૂપિયા, એક અલ્ટો K10 કાર મળી હતી

07 : May

Photo : Instagram

પવનદીપ પોતાના શાનદાર અવાજથી ચાહકો અને જજનું દિલ જીત્યું હતુ

07 : May

Photo : Instagram

2021માં તેણે 'ઇન્ડિયન આઇડોલ 12' નો ખિતાબ પણ જીત્યો હતો

07 : May

Photo : Instagram

પવનદીપ રાજન એક ફેમસ સિંગર છે

07 : May

Photo : Instagram

 પવનદીપનો જન્મ 27 જુલાઈ 1996 ના રોજ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં થયો હતો

Photo : Instagram

તેમના પિતા સુરેશ રાજન લોકસંગીતના ફેમસ સિંગર છે

Photo : Instagram

 અને તેમની બહેન જ્યોતિ દીપ રાજન પણ તેમના ભાઈ અને પિતાની જેમ સિંગર છે

Photo : Instagram

  પવનદીપ રાજનનો 5 મેના રોજ ગંભીર અકસ્માત થયો છે

Photo : Instagram

 પવનદીપને હાથ અને પગમાં ફેક્ચર થયું છે

Photo : Instagram