આ ગામથી 185 knt miles દૂર છે પાકિસ્તાન

11 ડિસેમ્બર, 2024

આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના બેટ દ્વારકાની.

બેટદ્વારકાની કણક નગરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વડીલ આ અંગે માહિતી આપી રહ્યા છે.

Video - Gujju Guide

બેટદ્વારકા દ્વીપ એ હિંદુ ધર્મમાં પવિત્ર સ્થળ છે, ખાસ કરીને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળ તરીકે જાણીતું છે

રામાયણ સમયના આ ગામનું નામ પહેલા રમણદ્વીપ હતું.

આ ગામમાં પદ્મ તીર્થ નામનું મંદિર પણ આવેલું છે. જેમાં ઈકો સાઉન્ડ વાળું આ મંદિર છે.

આ એવું મંદિર છે કે અહીં ઘણા લોકોએ તપ કર્યું છે.

પાકિસ્તાનથી 185 knt miles આ ગુજરાતનો દરિયા કિનારો કે જ્યાંથી નિશ્ચિત એરિયા માંથી પદ્મ નીકળે છે.

પદ્મ નીકળવાના કારણે આ મંદિરનું નામ પદ્મ રાખવામાં આવ્યું છે.