1 February 2025

ખાલી હાથમાંથી કાઢી રાખ ! જાદુગર OPનો જાદુ જોઈ ખળખળાટ હસવા લાગ્યા પ્રેમાનંદ મહારાજ

Pic credit - Meta AI

પ્રેમાનંદ મહારાજના દરબારમાં ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપે છે. હાલમાં જ કાનપુરના પ્રખ્યાત જાદુગર OP શર્મા પહોંચ્યા હતા.

Pic credit - Meta AI

OP શર્મા જુનિયરે પ્રેમાનંદ મહારાજના દરબારમાં પોતાના જાદુથી એવા કરતબ કર્યા કે મહારાજ ખળખળાટ હસવા લાગ્યા

Pic credit - Meta AI

જાદુ શરૂ કરતા પહેલા, તેમણે પ્રેમાનંદ જીને કહ્યું, 'જાદુ એ એક વૈજ્ઞાનિક કળા છે. આ કલા વિજ્ઞાન અને તકનીકો પર આધારિત છે.

Pic credit - Meta AI

આટલું કહીને તેણે જાદુ બતાવવાનું શરૂ કર્યું. ઓપી શર્મા જુનિયરે ખાલી હાથમાંથી રાખ કાઢીને બતાવી.

video credit: Gurukul.sikhsha

videoplayback (2)

videoplayback (2)

પછી એક વાસણમાં આગ પ્રગટાવી અને તેને બંધ કરીને ફરી વાસણ ખોલ્યુ તો આગના બદલે પીળા રંગનું કપડું બહાર આવ્યું.

Pic credit - Meta AI

આ પછી ઓપી શર્મા જુનિયરે હાથ વડે કપડું લહેરાવ્યું અને આંખના પલકારામાં તે લાકડીમાં ફેરવાઈ ગયું.

Pic credit - Meta AI

આટલું જ નહીં, પ્રેમાનંદ મહારાજે ચોકી ગયા જ્યારે જાદુગરે આ ચોખાને પાણીના રુપમાં  બદલ્યા.

Pic credit - Meta AI

અંતે જાદુગરે એક ખાલી થેલીમાં કેસરી, સફેદ અને લીલા રંગના ત્રણ કપડાં મૂક્યા. આ પછી, એક જ ઝાટકે તે થેલી ત્રિરંગા ધ્વજમાં ફેરવાઈ ગઈ.

Pic credit - Meta AI