નુસરત ભરૂચાનો જન્મ દાઉદી બોહરા મુસ્લિમ પરિવારમાં થયો હતો

13 : May

Photo : Instagram

 તેના પિતા તનવીર ભરૂચા એક ઉદ્યોગપતિ છે 

13 : May

Photo : Instagram

તેની માતા તસ્નીમ ભરૂચા ગૃહિણી છે

13 : May

Photo : Instagram

 નુસરત તેના માતાપિતાનું એકમાત્ર સંતાન છે

13 : May

Photo : Instagram

નુસરતે મુંબઈની જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું

13 : May

Photo : Instagram

તેમણે 2002માં 16 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

13 : May

Photo : Instagram

નુસરત ભરૂચાએ પોતાની મહેનતથી બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે

Photo : Instagram

 નુસરત ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા'અને "પ્યાર કા પંચનામા 2" બાદ ફેમસ થઈ છે

Photo : Instagram

નુસરત ભરૂચા એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી લે છે

Photo : Instagram

રિપોર્ટ મુજબ અભિનેત્રીની કુલ સંપત્તિ 58 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે 

Photo : Instagram