27 ડિસેમ્બર, 2024

નવા વર્ષમાં રેશનકાર્ડની જરૂર નહીં રહે, એક એપ દ્વારા તમામ કામ થશે

 કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોની મદદ માટે ભારત સરકારે એક એપ લોન્ચ કરી છે

ભારત સરકારે "મેરા રાશન 2.0" નામની એપ લોન્ચ કરી છે

આ યોજના સમગ્ર દેશવાસીઓને સુવિધા પૂરી પાડશે

તમારે ફક્ત એપમાં તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે

તમારો આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો આ એપમાં દેખાશે

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.પછી "Mera Ration 2.0" એપ શોધો.

એપ્લિકેશન સિલેક્ટ કરો અને ઇન્સ્ટોલ પર ક્લિક કરો

એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, એપ્લિકેશન ખોલો અને "Beneficiary User" વિકલ્પ પસંદ કરો.

પછી કેપ્ચા અને આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો. હવે તમારી સામે રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓનું લિસ્ટ દેખાશે.

તેના પર ક્લિક કરો. તે પછી જરૂરી માહિતી ભરો અને સબમિટ કરો.