31 જાન્યુઆરી 2025

રણજી ટ્રોફીમાં  સૌથી વધુ સિક્સર  કોણે ફટકારી છે?

રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વિરાટ-રોહિત-ધોની જેવા દિગ્ગજોના નામે નથી

Pic Credit - PTI/Instagram/Getty

 લાઈમલાઈટથી દૂર એક અનુભવી ભારતીય બેટ્સમેને રણજી ટ્રોફીમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રણજી ટ્રોફીમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન  શેલ્ડન જેક્સનના નામે છે 

Pic Credit - PTI/Instagram/Getty

30 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને આસામ વચ્ચેની મેચની  પ્રથમ ઈનિંગમાં શેલ્ડન જેક્સને 48 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

શેલ્ડન જેક્સને 48 રનની ઈનિંગ દરમિયાન એક છગ્ગો ફટકારતા જ સિક્સરનો  મોટો રેકોર્ડ બનાવ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

શેલ્ડન જેક્સને રણજી ટ્રોફી કારકિર્દીની 144મી સિક્સર ફટકારી હતી, જે રણજી ટ્રોફીમાંમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે

Pic Credit - PTI/Instagram/Getty

ખાસ વાત એ છે કે  શેલ્ડન જેક્સને પોતાની 100મી રણજી ટ્રોફી મેચમાં સિક્સરનો મોટો રેકોર્ડ તોડ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

શેલ્ડન જેક્સન પહેલા  આ રેકોર્ડ પૂર્વ ક્રિકેટર  નમન ઓઝાના નામે હતો  જેણે 143 સિક્સર  ફટકારી હતી

Pic Credit - PTI/Instagram/Getty