સ્વાદમાં નો કોમ્પ્રોમાઇસ, તો પણ થશે Weight loss, જાણો કેવી રીતે
30 March 2024
Pic credit - Freepik
દરેક વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહેવા માંગે છે, સુડોળ અને આકર્ષક શરીર દરેક વ્યક્તિને ગમે છે
લોકો તેમના સ્વાસ્થ્ય અને શરીરને લઈને એટલા ગંભીર થઈ ગયા છે કે તેઓ જીમ અને ડાયટ પર આધાર રાખે છે
અમે તમને કેટલાક હેલ્ધી સ્નેક્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારું વધતું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
આ એવોકાડો રાઇસ કેક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે સ્નેક્સ છે સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
બ્લુબેરી સાથે લો ફેટ દહીંનો આનંદ લો.તે પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે
બાફેલા ઈંડા એ પ્રોટીનયુક્ત નાસ્તો છે. પોષક તત્ત્વો પ્રદાન કરે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે
ગાજર, કાકડી અને કેપ્સિકમ જેવા શાકભાજી પોષક તત્વોથી ભરપુર હોય છે. સલાડ તરીકે ખાવાથી તે વજન ઉતારવામાં મદદ કરે છે
પોપકોર્નમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જે તેને વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે
પાઈનેપલ અને પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે
શક્કરિયામાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન અને ફાઈબર હોય છે,જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
રોજ મુઠ્ઠીભર અખરોટનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે એટલું જ નહીં વજન પણ ઘટે છે
અહીં આપેલા સૂચનો દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે, તેથી સ્વાસ્થ્ય અંગે કંઇ પણ અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
GK : મેટ્રો ટ્રેકના પિલર પર નંબર કેમ લખેલા હોય છે?
વિટામિન ડી માટે ક્યારે અને કેટલો સૂર્યપ્રકાશ લેવો?
આ પણ વાંચો