26 March 2024
તમને ખબર છે કે મેટ્રો ટ્રેકના પિલર પર નંબર કેમ લખેલા હોય છે?
Pic credit - Freepik
આપણે બધા ટ્રાફિક જામથી બચવા માટે અને સમયની બચત કરવા માટે મેટ્રોમાં સફર કરીએ છીએ.
પરંતુ તમે મેટ્રો ટ્રેકની નીચે વાળા રસ્તા પરથી નીકળો છો તો તમે પિલર તો જોયા જ હશે
શું તમે નીચે રસ્તા પર ચાલતી વખતે આ પિલર પરના નંબરને નોટિસ કર્યા છે?
આખરે, આ પિલર પર નંબર કેમ લખવામાં આવે છે? શું તમને ખબર છે?
આજે અમે તમને મેટ્રો ટ્રેકના પિલર પર નંબર લખવાનું કારણ જણાવશું
વાસ્તવમાં, જ્યારે ટ્રેકનું નિર્માણ થાય છે ત્યારે પિલર ગાર્ડર રાખવાનું કામ ઘણા ભાગોમાં થાય છે
દરેક પિલર પર ક્રમશ: લખેલા આ નંબર મજુરો માટે એક નિશાની બને છે
આ ઉપરાંત રસ્તા પર ચાલતા લોકોને પણ આ નંબર એક સંકેત તરીકે કામ આવે છે અને નંબર મદદ કરે છે
મેટ્રોના પિલર નંબર કોઈ પણ ને માટે સાચા લોકેશન તરફ આગળ વધવા માટે મદદ કરે છે
Holi 2024 : બચ્ચન પરિવારે આ રીતે મનાવી હોળી, ઐશ્વર્યાએ સાસુ સાથે હોળી મનાવી
સારા અલી ખાન કરિશ્મા કપૂર અને કરીને શું કહીને બોલાવે છે?
વિટામિન ડી માટે ક્યારે અને કેટલો સૂર્યપ્રકાશ લેવો?
આ પણ વાંચો