નિતાંશી ગોયલ લાપતા લેડિઝથી ખુબ ચર્ચામાં આવી છે

18 : May

Photo: Instagram

 નિતાંશી ગોયલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પોતાના ડેબ્યૂથી બધાનું દિલ જીતી લીધું

18 : May

Photo: Instagram

 માત્ર 17 વર્ષની ઉંમરે નિતાંશી લાઈમ લાઈટમાં આવી છે

18 : May

Photo: Instagram

 નિતાંશીએ ઈન્ટરનેશનલ રેડ કાર્પેટ પર વોક કર્યું

18 : May

Photo: Instagram

બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતી હતી

18 : May

Photo: Instagram

'લાપતા લેડીઝ' ફિલ્મમાં ફૂલકુમારીની ભૂમિકા માટે જાણીતી છે

18 : May

Photo: Instagram

નીતાંશી ગોયલ ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી છે

Photo: Instagram

 તેમના પિતા નીતિન ગોયલ છે, જે એક્સિસ બેંકમાં કામ કરે છે

Photo: Instagram

તેમની માતાનું નામ રાશિ ગોયલ છે

Photo: Instagram

નીતાંશી ગોયલના ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

Photo: Instagram