નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19  મે 1974માં થયો છે

13 : May

Photo : Instagram

 એક વર્ષ માટે વડોદરામાં રસાયણશાસ્ત્રી તરીકે કામ કર્યું

13 : May

Photo : Instagram

  નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયનો અભ્યાસ કર્યા છે

13 : May

Photo : Instagram

 તેમની પત્નીનું નામ આલિયા સિદ્દીકી છે

Photo : Instagram

નવાઝુદ્દીન સિદ્દીકીને બે બાળકો છે, પુત્રી શોરા અને એક પુત્ર યાની

Photo : Instagram

નવાઝુદ્દીન 8 ભાઈ બહેનોમાં સૌથી મોટો છે

Photo : Instagram

નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારમાં કેટલાક વિવાદો થયા છે

Photo : Instagram

 તેમની પત્ની આલિયાએ તેમના અને તેમના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા

Photo : Instagram

નવાઝુદ્દીન સિદ્દીકીએ સરફરોશ (1999), શૂલ અને મુન્ના ભાઈ એમ.બી.બી.એસ. જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી છે

Photo : Instagram

નવાઝુદ્દીન સિદ્દીકીની કુલ સંપત્તિ અંદાજે 96 કરોડ છે 

Photo : Instagram