નવજોત સિદ્ધુ ભારતીય ટીમમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને અમૃતસરના સાંસદ રહી ચૂક્યા છે

06 : May

Photo : Instagram

નિવૃત્તિ બાદ તેણે કોમેન્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો

06 : May

Photo : Instagram

નવજોત સિદ્ધુની પત્ની ડૉ. નવજોત સિદ્ધુ પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂકી છે

06 : May

Photo : Instagram

નવજોત સિદ્ધુના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત બે બાળકો છે 

06 : May

Photo : Instagram

 દીકરાનું નામ કરણ અને દીકરીનું નામ રાબિયા છે

06 : May

Photo : Instagram

 દીકરી રાબિયા સિદ્ધુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

06 : May

Photo : Instagram

 નવજોત સિંહ સિદ્ધુની દીકરી ખુબ સુંદર છે

06 : May

Photo : Instagram

રાબિયા સિદ્ધુએ સિંગાપોરની લાસાલે કોલેજમાંથી આર્ટ્સનો અભ્યાસ કર્યા પછી લંડનથી માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી

06 : May

Photo : Instagram

રાબિયા સિદ્ધુ ફેશન ડિઝાઇનર છે

06 : May

Photo : Instagram

30 વર્ષીય રાબિયા તેના પિતાની ચેનલનું નિર્દેશન કરતી જોવા મળશે

06 : May

Photo : Instagram