27 May  2024

Photo : Instagram

સ્ટેન્ડઅપ કોમેડિયન અને બિગ બોસ વિનર મુનાવર ફારૂકી ચર્ચામાં રહે છે

27 May  2024

Photo : Instagram

 પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં 

27 May  2024

Photo : Instagram

સોશિયલ મીડિયા પર મુનવ્વરના બીજા લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે

27 May  2024

Photo : Instagram

રિપોર્ટ અનુસાર મુનાવર ફારૂકીની બીજી પત્નીનું નામ મેહજબીન કોટવાલા છે 

27 May  2024

Photo : Instagram

મેહજબીન મેકઅપ આર્ટિસ્ટ છે

27 May  2024

Photo : Instagram

લગ્નમાં માત્ર 100 મહેમાનો જ હાજર રહ્યા હતા

27 May  2024

Photo : Instagram

 લગ્નમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ હાજરી આપી ન હતી

27 May  2024

Photo : Instagram

હજી સુધી મુનવ્વરે લગ્નને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી

27 May  2024

Photo : Instagram

બિગ બોસ 17 તેમજ લોકઅપ વિનર છે મુનાવર

27 May  2024

Photo : Instagram

મુનાવર ફારુકીનો જન્મ જૂનાગઢમાં થયો છે