9 June 2025

સફેદથી કાળુ પડી ગયું છે પોતુ ! તો આ ટ્રિકથી કરો નવા જેવું ચકાચક

Pic credit - google

ઘરના ફ્લોરને ચમકતું રાખવા માટે આપણે સૌ કોઈ ઘરમાં પોતુ કરીએ છે, જેનાથી ઘરની ટાઈલ્સ પરની ગંદકી દૂર થાય છે અને ઘર સાફ લાગે છે.

Pic credit - google

પણ રોજ પોતુ કરવાથી ટાઈલ્સ તો સાફ થાય છે પણ પોતુ કાળુ અને ગંદુ થઈ જાય છે. 

Pic credit - google

ત્યારે તેની ગંદકી દૂર કરવા આપણે ઘણા પ્રયાસો કરીએ છે પણ તે સાફ થયુ નથી ત્યારે જો તમારી સાથે પણ આમ થતુ હોય તો આ ટ્રિક તમારા માટે છે

Pic credit - google

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે કાળા રંગમાં ફેરવાઈ ગયેલ પોતુ સરળ રીતે ઘરે જ સાફ થઈ જશે.

Pic credit - google

@radhikamarooનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતું સાફ કરવા માટે એક ટ્રિક જણાવી રહ્યા છે.

Pic credit - google

આ માટે તે પહેલા એક પોલીથિનની કોથળીમાં ડેટોલ, મીઠું, ક્લિનર , બેકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી કોથળી બંધ કરી દે છે.

Pic credit - google

થોડો સમય આમ રાખયા બાદ પોતું એકદમ સાફ જોવા મળે છે, આ ટિપ્સ તમે પણ આ જ રીતે ફોલો કરી શકો છો.

Pic credit - google

આ સિવાય ગરમ પાણી કરી એક ડોલમાં ભરો અને તેમાં એક ચમચી વિનેગર નાખી પોતુ તેમા ડૂબોડી રાખો આમ કરવાથી પણ પોતુ સાફ થઈ જશે

Pic credit - google