05 july  2024

Photo : Google

ચોમાસામાં Long Drive પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો

05 july  2024

Photo : Google

 જો તમે ચોમાસામાં લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખો

Photo : Google

Long Drive પર જતા પહેલા હેલ્ધી ફૂડનું સેવન કરો

Photo : Google

 તો તમારી સાથે ખાવાની કેટલીક વસ્તુઓ રાખો

Photo : Google

 તમને મુસાફરી દરમિયાન ભૂખ લાગે છે, તો કોઈ સમસ્યા નહીં થાય

Photo : Google

પ્રવાસ પર જતા પહેલા 7 થી 8 કલાકની ઊંઘ લઈ લો

Photo : Google

લોંગ ડ્રાઈવ દરમિયાન એક જ પોઝિશનમાં વધુ સમય સુધી બેસો નહીં

Photo : Google

જરુરી દવાઓની કિટ પાસે રાખો

Photo : Google

તમારી ગાડીના જરુરી દસ્તાવેજો તમારી પાસે રાખો