ઉનાળામાં ખૂબ ઉપયોગી ફુદીનો ઘરે ઉગાડવો ખૂબ સરળ
26 February 2024
Courtesy :Pinterest
ફૂદીનો ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપે છે
તમે તેને તમારા ઘરે કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો
બજારમાંથી ફુદીનો ખરીદી તેમાંથી મૂળ દેખાય તેવી દાંડી અલગ કરો
એક કુંડામાં સમાન પ્રમાણમાં રેતી, માટી, ખાતરનું મિશ્રણ ભરો
કુંડાની માટીમાં 2 થી 3 ઇંચના ખાડા પાડી, ફુદીનાના મૂળના કટિંગ વાવો
ફુદીનાને વધવા વધુ ભેજની જરૂર હોવાથી દિવસમાં બે વાર તેમાં પાણી રેડો
ફુદીનાના કુંડાને હળવા સૂર્યપ્રકાશમાં રાખો
ફુદીનામાં એક મહિનામાં ઘણા પાન આવે છે, જેને તમે જરુર મુજબ વાપરી શકશો
થઈ જાઓ માલામાલ...! Post Officeની સૌથી સસ્તી સ્કીમ, 50 રૂપિયા જમા કરવાથી મળશે 35 લાખ રુપિયા
ફોન ગમે ત્યાં મુકી દો છો..? આ ટિપ્સથી શોધો મોબાઈલ, સાઈલન્ટ ફોન પણ મળી જશે
નાસ્તો, લંચ અને ડિનરનો સાચો સમય ક્યો છે? સ્વસ્થ રહેવું છે તો જાણી લો આ સમય
આ પણ વાંચો