5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી

Pic credit - Getty Image

By: Mina Pandya

16 May 2025

સ્વસ્થ રહેવા માટે જેમ ખાનપાન જરૂરી છે, એટલી જ જરૂરી નીંદર પણ છે. જો ઊંઘ પુરી ન થાય તો અનેક પ્રકારની બીમારીઓ શરીરને ઘેરી વળે છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya

હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે કોઈપણ વ્યક્તિએ ઓછામાં ઓછી 7 થી 9 કલાકની ઉંઘ લેવી જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય માટે ઘણી જરૂરી છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

જો તમે 7 કલાક થી પણ ઓછી ઊંઘ લો છો તો તમારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

અપૂરતી ઊંઘને કારણે શરીરમાં બે પ્રકારના હોર્મોન્સ, ગ્રેલિન અને લેપ્ટિનનું સંતુલન બગડી જાય છે. ગ્રેલિન હોર્મોન ભૂખને ઉત્તેજીત કરે છે. જ્યારે લેપ્ટિન હોર્મોન પેટ ભરાઈ જવાનો સંકેત આપે છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya

જયારે તમે પૂરતી ઊંઘ નથી લેતા તો ગ્રેલિન હોર્મોનનું લેવલ વધી જાય છે જેનાથી તમને ખૂબ ભૂખ લાગે છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

પુરતી ઊંઘ ન લેવાથી શરીરની જરૂરી ક્રિયાઓ અટકી જાય છે અને જેનાથી શરીર સંપૂર્ણ રીતે સાફ થતુ નથી અને તેના કારણે બીપીની સમસયા વધી જાય છે. હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે.

Pic credit - Getty Image

By: Mina Pandya

ઊંઘ પુરી ન થવાથી મગજ સ્વસ્થ નથી રહેતુ. જેના કારણે અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ થાય છે અને ઘણીવાર યાદશક્તિને લગતી સમસ્યા પણ થાય છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya

જે પુરુષો 5 કલાક કે તેનાથી પણ ઓછી ઊંઘ લે છે તેનું ટેસ્ટિકલ્સ લેવલ 7 કલાક સૂનારા વ્યક્તિની સરખામણીએ ઘણુ ઓછુ હોય છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya

તો 5 કલાક કે તેનાથી પણ ઓછી ઊંઘ લેનારી મહિલાઓની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે. જે આગળ જતા સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા લાવે છે. 

Pic credit - Getty Image

By: Mina Pandya